ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ભીષણ આગ:પેટ્રોલ પંપથી 25 મીટરના અંતરે ગોડાઉન સળગ્યું, બ્લાસ્ટ થવાના ખતરાએ ફાયર ટીમની ચિંતા વધારી

ભચાઉ-ગાંધીધામ કોરિડોર હાઈવે પર જવાહર નગર નજીક આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સામે આવી છે.…