બોડેલીમાં તાંત્રિકે 5 વર્ષની બાળકીનો બલી ચડાવ્યો:પડોશી બહાર રમતી સીતાને ઉપાડી ગયો, બાળકી રડતી રહી અને તાંત્રિકે કુહાડીથી ગળું કાપી લોહી મંદિરમાં ચડાવ્યું

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલિ આપવાની ઘટના સામે આવતા…