ભયંકર અક્સ્માતના CCTV સામે આવ્યા : જૂનાગઢ-વેરાવળ હાઇવે પર બે કાર વચ્ચે ટક્કર થતાં સાત લોકોનાં મોત.

રાજ્યમાં સતત રોજ રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. આજે વહેલી સવારે જૂનાગઢના માળિયા હાટીના નજીક…