બેટ દ્વારકામાં ફરી ડિમોલિશન:કોર્ટનો તંત્ર તરફી ચુકાદો આવતા બેટ બાલાપુર વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવા બુલડોઝર ફર્યું

દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે. પ્રાંત…