બીજા નોરતે સગીરા પર ગેંગરેપ : વડોદરામાં ભાયલી વિસ્તારમાં બનાવ બન્યો, સ્થળ પાસેથી તૂટેલા ચશ્મા અને ઝાંઝર મળ્યા

વડોદરા શહેરમાં અપાર ઉત્સાહ સાથે નવરાત્રિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. ત્યારે સગીરા ઉપર મોડીરાત્રે ભાયલી વિસ્તારમાં…