બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી:બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઘરમાં ઘૂસીને લોકોએ આગચંપી અને તોડફોડ કરી

બુધવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ઘણા શહેરોમાં ફરી હિંસા ફાટી નીકળી. ઢાકામાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પિતા…