સુરતમાં બેફામ દોડતી સિટી બસે ટક્કર મારતાં મોપેડસવાર મહિલાનું મોત, બે દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી

સુરતમાં અકસ્માતની ઘટનામાં પ્રતિદિન વધારો થઇ રહ્યો છે ત્યારે અડાજણ વિસ્તારમાં ઇલેક્ટ્રિક સિટી બસે એક મોપેડને…