બલૂચિસ્તાનમાં મંત્રીના ઘર પર ગ્રેનેડ હુમલો:BLA બળવાખોરોએ 3 ઠેકાણાંઓને નિશાન બનાવ્યા, પોલીસ ચોકીમાંથી હથિયારોની લૂંટ

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શુક્રવારે સશસ્ત્ર બળવાખોરોએ ત્રણ હુમલા કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, પહેલા હુમલામાં બળવાખોરોએ બલૂચિસ્તાનના…