બજાર ડાઉન જાય તો ચિંતા ના કરશો:નુકસાનમાં શેર કાઢી ના નાખશો, SIP દ્વારા રોકાણ કરવું યોગ્ય રહેશે; આ 7 વાતોનું ધ્યાન રાખો

આ વર્ષે અત્યાર સુધીમાં સેન્સેક્સમાં 3.50% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટાડાથી રોકાણકારોમાં ભયનું…