ફૂટબોલ મેચ દરમિયાન હિંસા, 100ના મોત : બંને ટીમના ફેન્સ વચ્ચે મારામારી થઈ, પોલીસ સ્ટેશન પણ બાળીને ખાક કર્યું; સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ

પશ્ચિમી આફ્રિકી દેશ ગિનીમાં એક ફૂટબોલ મેચ દરમિયાન હિંસા થઈ છે. અહીં ફેન્સની એકબીજા સાથે મારામારી…