ફિલ્મી સ્ટાઇલમાં કારમાં આવી માર માર્યો :સુરતમાં જાહેરમાં લઘુશંકા કરનાર યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી જાતિ વિષયક અપશબ્દો કહ્યા, ચાર સામે એટ્રોસિટીની ફરિયાદ

સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં એક યુવક બપોરના સમયે રોડ ઉપર સાઈડમાં લઘુશંકા કરવા માટે ઉભો રહ્યો…