ફાધરે વિદ્યાર્થીને પાંચ ફડાકા ઝીંકી દીધા, CCTV:રાજકોટના જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલનો વીડિયો વાઇરલ, શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો

રાજકોટના જેતપુરની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ફાધર માર મારતા હોવાનો એક વીડિયો સોશિયલ…