યુવકને બાંધી પટાથી ઢોરમાર માર્યો : પ્રેમ સંબંધની આશંકાએ માર મારવામાં આવ્યો, વાઈરલ વીડિયોના આધારે પોલીસે બે સગીર સહિત ત્રણને ઝડપી પાડ્યા

સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમા કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાઈરલ થયેલ…