પૈસા ખર્ચીને દેવાદાર થયેલા પ્રેમી ભૂવાએ પ્રેમિકાથી કાયમી અલગ થવા ગળે ટૂંપો આપીને હત્યા કરી હતી

પંચમહાલના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મંગળવારના રોજ ગોધરા તાલુકાના કુંડલા ગામની 32વર્ષીય પરણિતાની લાશ મળી…