પ્રેમલગ્ન કરનાર પુત્રના પિતાની જાહેરમાં હત્યા : રોષે ભરાયેલી સાસુ ધોકો લઈ તૂટી પડી, વેવાઈ દમ ના તોડે ત્યાં સુધી સાસરીપક્ષ મારતો રહ્યો; લોકો તમાશો જોતા રહ્યા

કચ્છના માંડવી તાલુકાના બીદડા ગામે પ્રેમલગ્ન કરનાર પુત્રના પિતાની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. આ હત્યા…