પ્રેમપ્રકરણમાં મિત્રએ કરી યુવકની હત્યા:પરિણીતા સાથે પ્રેમસંબંધની શંકામાં માથામાં કડું મારી જમીન પર ઢાળ્યો, ગળું દબાવી લાશને નહેરમાં ફેંકી દીધી

જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં એક ચકચારીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પરિણીતા સાથેના પ્રેમસંબંધની શંકામાં…