પોલીસ રેડ કરવા ગઈ ને બૂટલેગરે બબાલ શરૂ કરી:કહ્યું- ‘પૈસા તો આપી દીધા તો કેમ રેડ કરવા આવ્યા’, ઘર્ષણમાં પોલીસનો મોબાઈલ પણ તોડી નાખ્યો

સુરતના સચિન GIDC વિસ્તારના ગભેણી ગામમાં પોલીસ બૂટલેગરના ઘરે રેડ કરવા પહોંચી હતી. ત્યારે બૂટલેગર નયના…