પૂર્વ પ્રેમીની હાજરીમાં જ યુવતીનું શંકાસ્પદ મોત:યુવકે કહ્યું- ‘હું ઘરે આવ્યો તો રૂમમાં અન્ય યુવક હાજર હતો, મને જોઈ રૂમ બંધ કરી આપઘાત કરી લીધો

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતી અને ડોમીનોઝ પીઝામાં કામ કરતી યુવતીનું તેના ઘર પર જ શંકાસ્પદ મોત…