પુતિન પીગળ્યા, યુક્રેન યુદ્ધ મામલે વાતચીત માટે તૈયાર:પુતિને કહ્યું- ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો યુદ્ધ ન થયું હોત, 2020માં ટ્રમ્પ પાસેથી જીત છીનવી લેવામાં આવી હતી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે કહ્યું કે જો 2022માં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો યુક્રેન…