પીલીભીતમાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકીઓ પાછળ પાકિસ્તાન:ISI આપી રહી છે ટ્રેનિંગ, 3 હજાર આપીને ગ્રેનેડ હુમલા કરાવ્યા

યુપીના પીલીભીતમાં છેલ્લા એક સપ્તાહથી બોર્ડર પર કડક બંદોબસ્ત છે. દરેક ખૂણે-ખૂણે નાકાબંધી-ચેકિંગ ચાલુ છે. કારણ…