પાવાગઢ મંદિરે અન્નપૂર્ણા ભવન અને વિશ્રામગૃહનું ઉદ્ઘાટન:માત્ર ₹20માં મહાપ્રસાદ અને ₹50માં રાત્રિ રોકાણની વ્યવસ્થા શરૂ, 600 ભક્તો એકસાથે જમી શકશે

પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રી પહેલાં દાતાઓના…