સોમનાથમાં ભવ્ય મહાશિવરાત્રિ મહોત્સવ:સમુદ્રકિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન; સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે, ભક્તો માટે વિશેષ સુવિધાઓ

શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ…