પાટણ વિદ્યાર્થીના રેગિંગકાંડ : અશ્લીલ ડાન્સ અને 10 ગાળ બોલવા દબાણ કર્યું, સાડાત્રણ કલાક ઊભો રાખ્યો તો ઢળી પડ્યો , 15 સિનિયર્સ સામે ફરિયાદ

પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થીના આકસ્મિક મોત બાદ તપાસ કરાતા મૃતક વિદ્યાર્થી સહિત અન્ય જુનિયર…