પાકિસ્તાનમાં પેસેન્જર વાન પર હુમલો, 50નાં મોત:20 ઘાયલ, ખૈબર પખ્તુખ્વામાં હુમલાખોરોએ ગોળીબાર કર્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તુખ્વા પ્રાંતમાં ગુરુવારે એક પેસેન્જર વાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 50 લોકોનાં…