પહેલીવાર ગુમ બાળકી શોધવા પોલીસે ડ્રોન ઉડાવ્યું:CCTVમાં ક્લૂ મળ્યો, 12 કલાકથી ગુમ બાળકીને 45 મિનિટમાં શોધી; ભીડમાં ખાખીને જોતાં જ દીકરી બાથ ભીડી ગઈ

સુરત પોલીસનું સ્માર્ટ વર્ક, CCTV ફૂટેજનું તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેક્નોલોજીનો સાચો ઉપયોગ…જી…હા આ ત્રણેયના સમન્વયથી…