પતિ-પત્નીના ઝઘડામાં ધીંગાણું, બેનાં મોત 13 ઘાયલ:દહેગામમાં દંપતી વચ્ચેના ઝઘડાનું સમાધાન કરવા ભેગાં થયાં ને તલવાર-ધોકાથી ધીંગાણું થયું, પત્નીએ ભાઈ ગુમાવ્યો

ગાંધીનગરના દહેગામમાં મદારી દંપતી વચ્ચે છેલ્લા ઘણા વખતથી ચાલતી માથાકૂટમાં ખૂનીખેલ ખેલાયો છે. જેમાં જમાઇએ ટોળા…