પગાર બાબતે સુપરવાઇઝર પર 12 ઇંચના ચપ્પુથી હુમલો:જાંઘમાંથી પસાર થઈ ચપ્પુ પેટના નીચેના ભાગ સુધી આવ્યું, સિવિલના ડોક્ટરોએ 5 કલાક સર્જરી કરી, ICUમાં દાખલ

સુરતના ઉધના વિસ્તારમાં કામદારે પોતાના સુપરવાઈઝર પર 12 ઇંચના ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો…