પંચમહાલ જિલ્લાની 2 નગર પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની જાહેરાત : કાલોલમાં પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને હાલોલમાં નિશા બેન દેસાઈની વરણી કરવામાં આવી.

કાલોલ નગર પાલિકા સામાન્ય ચૂંટણી – 2025 ના પરિણામો પછી પહેલીવાર સ્પષ્ટ બહુમતી સાથે સત્તારૂઢ થયા…