હોળી-ધૂળેટી પર્વમાં ઇમરજન્સી કેસમાં વધારો થવાની શક્યતા : પંચમહાલમાં 20 એમ્બ્યુલન્સ સાથે 100 કર્મચારીઓની ટીમ તૈનાત.

આગામી હોળી-ધૂળેટી પર્વને ધ્યાનમાં રાખીને 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસે મહત્વપૂર્ણ તૈયારીઓ કરી છે. આંકડાકીય માહિતી મુજબ,…