નલિયા સામૂહિક દુષ્કર્મ કેસમાં 8 વર્ષે ચુકાદો:ભુજ સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા

કચ્છના નલિયામાં વર્ષ 2016માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો…