ધર્મપરિવર્તન મુદ્દે મોરારિબાપુની કથામાં હર્ષ સંઘવી ભડક્યા:કહ્યું: ‘ભોળા આદિવાસીઓને ખોટી રીતે ફસાવ્યા તો કાયદામાં કોઇ છટકબારી નહીં બચે’

તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારિબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી…