દુષ્કર્મીઓની ચુંગાલમાંથી છટકીને યુવતી ખેતરો ખુંદી પેટ્રોલ પંપ પર પહોંચી ગઈ, પોલીસે 10 ટીમ બનાવી આરોપીને દબોચ્યા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાના એક ગામમાંથી યુવતીનું ગાડીમાં અપહરણ કરી તેની સાથે 2 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું…