દુષ્કર્મકેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા:સાડાસાત વર્ષથી જેલમાં હોવાથી હવે અઢી વર્ષ જ સજા કાપવી પડશે, ઉપાશ્રયમાં યુવતી પર હેવાનિયત આચરી હતી

આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા…