દિવ્યાંગ દિવસે જ દિવ્યાંગોના મસીહાની ચીર વિદાય:પ્રજ્ઞાચક્ષુ રામભાઈ પટેલે અનેકના જીવનમાં પ્રકાશ પ્રસરાવ્યો, સંસ્થા નીચે તૈયાર થયેલા ખેલાડીઓ ‘બ્લાઇન્ડ વર્લ્ડ કપ’ જીતી લાવ્યા

વલસાડ જિલ્લામાં NIB સંસ્થાના સ્થાપક રામભાઈ પટેલ આજે સવારે બાથરૂમમાં પડી ગયા હતા, જેથી તાત્કાલિક નજીકની…