દાહોદ બહુચર્ચિત નકલી એન.એ હુકમ પ્રકરણ : પોલીસે વધુ 4 નિવૃત્ત સરકારી અધિકારીઓની પોલીસે કરી ધરપકડ, નિવૃત્ત 2 ઇન્ચાર્જ TDO, 1 નિવૃત્ત ઇન્ચાર્જ ATDO અને 1 નિવૃત્ત સર્કલ ઓફિસર ઝડપાયા

દાહોદમાં ખેતીની જમીનોના નકલી બિનખેતીના હુકમો પ્રકરણમાં એક પછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળીયા પાછળ…