દાહોદમાં ભાડાના મકાનમાં 5 લાખની બનાવટી નોટો પ્રિન્ટ કરાઈ હોવાનો ઘસ્ફોટ : રાજસ્થાન નકલી નોટ પ્રકરણ:ઝાલોદથી નકલી નોટ બનાવવાની રીત શીખવતા ઇસમની પોલીસે કરી ધરપકડ

રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે આંતરરાજ્ય બનાવટી નોટોના રેકેટનો પર્દાફાશ કરી આ રેકેટમાં સામેલ મુખ્ય સૂત્રધાર સહિત…