દાહોદના નકલી NA કેસમાં કુત્બુદ્દીન રાવતને મોટી રાહત:હાઈકોર્ટે ધરપકડ પર મૂક્યો સ્ટે, વિદેશથી દાહોદ પરત ફરવાનો માર્ગ મોકળો

દાહોદના બહુચર્ચિત નકલી બિનખેતી (એન.એ.) પ્રકરણમાં આરોપી કુત્બુદ્દીન રાવતને ગુજરાત હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે.…