ગુજરાતમાં અત્યારે દરેક શાળામાં મધ્યાહન ભોજન માટે શેડ, રસોડું અને ગેસ કનેકશન હોવા છતાં ખાનગી એજન્સીને કામ સોંપાશે : દરેક તાલુકે એક સેન્ટ્રલ કિચન કરાશે.

રાજ્યમાં 1984થી ચાલતી મધ્યાહન ભોજન યોજના અત્યારે નવા નામ સાથે પી.એમ.પોષણ શકિત યોજનામાં વર્ષ 2025-26ના નાણાંકીય…