આજે દત્તાત્રેય જયંતિ, ભગવાનના 24 ગુરુઓનો ઉપદેશ:ભગવાન દત્તાત્રેય સમુદ્ર પાસેથી શીખ્યા- જીવનમાં ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ આપણે અટકવું જોઈએ નહીં

આજે (14 ડિસેમ્બર શનિવાર) માગશર માસની પૂર્ણિમાનો દિવસ છે અને આજે ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્યની ઉજવણી કરવામાં…