દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશ, 124નાં મોત:બેંગકોકથી આવતું પ્લેન એરપોર્ટ બાઉન્ડ્રી સાથે અથડાયું અને વિસ્ફોટ થયો; વિમાનમાં 181 લોકો હતા, 2ને જીવતા બચાવ્યા

બેંગકોકથી આવી રહેલું જેજુ એરની ફ્લાઈટ રવિવારે દક્ષિણ કોરિયાના મુઆન એરપોર્ટ પર ક્રેશ થઈ હતી. સમાચાર…