થારચાલકે નશામાં અકસ્માત કર્યો, પબ્લિક ‘ભાનમાં’ લાવી:હિમાલયા મોલ પાસે નબીરો છરો કાઢી લોકોને મારવા દોડતાં લોકોએ ધોલાઈ કરી; 3 કાર-ટૂવ્હીલરને અડફેટે લેતાં 8ને ઈજા

અમદાવાદના ડ્રાઈવ ઈન રોડ પરના હિમાલયા મોલ પાસેથી 24 માર્ચને સોમવારે રાતે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં…