તૂટેલી મૂર્તિઓ-શિવલિંગ ગાયબ, મુસ્લિમ વસતિમાં મળ્યું મંદિર:હિન્દુઓએ કહ્યું- રમખાણો થયાં, 44 વર્ષથી બંધ; મુસ્લિમોએ કહ્યું- પૂજાથી કોઈ વાંધો નથી

31મી ડિસેમ્બરે યુપીના મુરાદાબાદમાં ગૌરીશંકર મંદિર ખોલવામાં આવ્યું. મુસ્લિમ વસાહત ‘ઝબ્બુ કા નાલા’માં તે 44 વર્ષથી…