ડંકી રૂટમાં અમેરિકા ગયેલા “ના ઘરના કે ના ઘાટના”:ટ્રમ્પની એક સહી ને જીવ જોખમમાં મૂકી જનારા ગુજરાતીઓ ફસાયા, ગ્રીન કાર્ડ-અસાઇલમ કેસોનું શું; જાણો ભારતનું સ્ટેન્ડ

પટેલ ભાઈ…અમેરિકા જાય… ડોલર કમાય, ઉમિયા માના ગુણલા ગાતા જાય…તમે આ ગીત તો ઘણી વાર સાંભળ્યું…