ટ્રમ્પ સાથે જીભાજોડી બાદ ઝેલેન્સ્કીનું બ્રિટનમાં સ્વાગત:બ્રિટનના PM ગળે ભેટ્યા, કહ્યું- અમે તમારી સાથે છીએ; યુક્રેનને સપોર્ટ કરવા માટે લોકો રસ્તા પર આવ્યા

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી આજે એટલે કે રવિવારે લંડનમાં યુરોપિયન દેશોના શિખર સંમેલનમાં ભાગ લેશે. શનિવારે…