ટ્રમ્પ ગેરકાયદે પ્રવાસીઓને અમેરિકામાંથી હાંકી કાઢવા માટે કાયમ:કહ્યું- હું જન્મતાની સાથે જ US નાગરિકતા મેળવવાનો અધિકાર સમાપ્ત કરીશ

ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો…