ટ્રમ્પે હમાસને આપી ચેતવણી:ટ્રમ્પે કહ્યું- 20 જાન્યુઆરી પહેલા બંધકોને છોડી મુકો, નહીં તો મિડલ ઈસ્ટમાં વિનાશ; ભોગવશો ઘાતક પરિણામ

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટિનિયન ઉગ્રવાદી જૂથ હમાસને 20 જાન્યુઆરી પહેલા બંધકોને મુક્ત કરવાની ચેતવણી…