ટ્રમ્પે ‘શ્રીરામ’ને સોંપી AI પોલિસીની જવાબદારી:21 વર્ષની ઉંમરે ચેન્નઈથી US પહોંચ્યા; માઇક્રોસોફ્ટથી શરૂઆત કરી, મસ્કને બ્લૂ ટિક સબ્સ્ક્રિપ્શનની સલાહ આપી

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન મૂડીવાદી શ્રીરામ કૃષ્ણનને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર વરિષ્ઠ નીતિ…