હિંમતનગરના માર્કેટિંગયાર્ડના પ્રવેશદ્વારે સાઇડ આપતા સમયે ટ્રક-ગાડી વચ્ચે મજૂર દબાતાં મોત; વિચિત્ર અકસ્માતના હચમચાવતા CCTV

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે દિવસ પહેલાં બપોરના સમયે માર્કેટિંગ યાર્ડમાં પ્રવેશતા બે વાહનો વચ્ચે શ્રમિક ફસાઈ…