ટીમ ઈન્ડિયાએ 12.5 ઓવરમાં જ અંગ્રેજોને રગદોળ્યા:ભારતે પહેલી T20 7 વિકેટે જીતી, અભિષેકે 79 રનની તોફાની ઇનિંગ રમી; કુલ 13 બાઉન્ડરી ફટકારી

ભારતે પહેલી T20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું…