અમદાવાદના સાણંદમાં NIAનું ઓપરેશન : મદરેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની અટકાયત, જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા

અમદાવાદને અડીને આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યકિતની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી…